YuvakbharatiRapid Learn logoRapid Learn
Class 12ગદ્ય / ચાતુર્યપ્રધાન લોકકથા (Prose / Folk Tale)

કોઠાસૂઝની કૂંચી

by જોરાવરસિંહ જાદવ

Rapid Learn 2-Minute Revision

Perfect for last-minute revision

2-Minute Revision Video

Video coming soon

ચાર મિત્રો પૈસા વાણિયા પાસે શરતે મૂકે છે. વાણિયો કપટથી અર્જન પાસેથી પૈસા લઈ લે છે, પરંતુ કુંવરો મેવાડો શરતને જ વાણિયા સામે વાળી ન્યાય અપાવે છે.

Detailed Summary

Detailed Summary Video

Video coming soon

કોઠાસૂઝનો વિજય

વિશ્રામ, નથુ, ભવાન અને અર્જન પોતાની બચત વાણિયા પાસે ચારેય સાથે આવે ત્યારે જ પાછી આપવાની શરતે મૂકે છે. વાણિયો અર્જનને એકલો મોકલી પૈસા ઉપડાવી લે છે. કુંવરો મેવાડો સલાહ આપે છે કે ચારેય સાથે પૈસા લેવા તૈયાર છે અને વાણિયાએ અર્જનને હાજર કરવો. અર્જનને હાજર કરવો શક્ય ન હોવાથી વાણિયો લાચાર બને છે.